કિયારા અડવાણીએ કેમેરાની સામે આપ્યા કિલર પોઝ, ચાહકો થયા પાણી પાણી

Arrow

કિયારા અડવાણી અને કાર્તિક આર્યનની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' આજે 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Arrow

આવી સ્થિતિમાં કિયારા અને કાર્તિક ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યા નથી.

Arrow

કિયારા એક ફિલ્મ પ્રમોશનમાં લાલ રંગનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. પ્રમોશન દરમિયાન અભિનેત્રીનો સુપર હોટ અવતાર જોવા મળ્યો

Arrow

કિયારા અડવાણી તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન કાર્તિક સાથે મુંબઈમાં લાલ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

Arrow

કિયારાનો આ ડ્રેસ ઓફ શોલ્ડર અને બોડીકોન છે. જેમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી.

Arrow

એક્ટ્રેસનો આ ડ્રેસ એટલો ટાઈટ છે કે તેના કિલર અને પરફેક્ટ ફિગરને જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

Arrow

અભિનેત્રીનો આ ડ્રેસ ખૂબ જ ડીપ નેક છે. આ સાથે લુકને કમ્પ્લીટ કરવા માટે મેચિંગ રેડ કલરનાં હાઈ હીલ્સનાં શૂઝ પહેર્યા

Arrow

આ સુપર એક્સપોઝિંગ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને કિયારા અડવાણી કેમેરાની સામે એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી હતી.

Arrow