'શેરશાહ' કપલની અનસીન તસવીરો, સંગીત સેરેમનીમાં કિયારા-સિદ્ધાર્થે કરી હતી ખૂબ ધમાલ

Arrow

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7મી ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

Arrow

કડક સુરક્ષાના કારણે તે સમયે બંને લગ્નની કોઈ તસવીરો સામે આવી નહોતી.

Arrow

પરંતુ હવે કપલ પોતાના લગ્નની તસવીરોને સોશિયલ મીડિયા પર જાતે પોસ્ટ કરીને ફેન્સને બતાવી રહ્યું છે.

Arrow

આ વચ્ચે કિયારાએ પોતાના લગ્નની સંગીત સેરેમનીની તસવીરો શેર કરી છે.

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow

જ્યારે સિધ્ધાર્થ પણ ટ્રેડિશનલ કાળા અને ગોલ્ડન રંગના આઉટફિટમાં સ્ટાઈલિશ અને હેન્ડસમ લાગી રહ્યો હતો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો