ખુશી કપૂરે સ્વિમસૂટમાં શેર કરી શાનદાર ફોટો, ફેન્સ બોલ્યા બ્યૂટીફૂલ

Arrow

@instagram/khushi05k

ખુશી કપૂર જલ્દી જ બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે.

Arrow

અત્યારે હાલમાં જ અભિનેત્રીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મુકેલી કેટલીક તસવીરોએ ધમાલ મચાવી દીધી છે.

Arrow

ખુશી કપૂરે ઈંસ્ટાગ્રામ પર તસવીરોની એક સીરીઝ પોસ્ટ કરી છે જે આપણને તેના જીવની એક ઝલક બતાવે છે.

Arrow

અભિનેત્રી ખુશી કપૂરે પોતાના ડોગ સાથે પોતાના પગની સુંદર તસવીર શેર કરી છે.

Arrow

તે પછીની તસવીરમાં તે સ્વિમસૂટમાં ઘણી ગ્લેમરસ નજરે પડી રહી છે.

Arrow

એક ફોટોમાં તેણે પોતાના ડોગની ઝલક બતાવી છે. ખુશી જોયા અખ્તરની ફિલ્મ 'દ આર્ચીઝ઼'થી બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે.

Arrow

ખુશીએ મેકઅપ ટેબલ પર બેસેલી પોતાની એક તસવીરને શેર કરી છે. કેપ્શનમાં તેણે બસ એક હાર્ટ ઈમોજી મુકી છે.

Arrow

એક અન્ય ફોટોમાં ખુશી કપૂર હાઈ મેગા પક્સલ કેમેરા સાથે સેલ્ફી લેતી દેખાઈ રહી છે.

Arrow

ખુશી ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરતી હોય છે.

Arrow