Keerty Sureshની 'દશેરા' ટીમે વહેંચ્યા સોનાના 75 લાખના સિક્કા

Arrow

'દશેરા' ફિલ્મને લઈને ચર્ચામાં ચાલી રહી છે અભિનેત્રી કીર્તિ સુરેશ

Arrow

'દશેરા'ની ટીમે 10-10 ગ્રામના સોનાના સિક્કાની વહેંચણી કરી છે

Arrow

સોનાના સિક્કાઓની કિંમત 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Arrow

30 માર્ચે ભારતમાં રિલિઝ થવા જઈ રહી છે 'દશેરા' ફિલ્મ

Arrow

કીર્તિ સામે 'મખ્ખી' ફેમ નાની છે, ફિલ્મનું ટ્રેલર પણ થઈ ગયું છે રિલીઝ

Arrow

કીર્તિ સુરેશ ફિલ્મના શૂટિંગના છેલ્લા દિવસે ભાવુક થઈ ગઈ હતી

Arrow

ભાવુક થયા પછી ફિલ્મની ટીમે સોનાના સિક્કા વહેંચવાનું નક્કી કર્યું

Arrow
વધુ વાંચો