'તારું કરિયર બરબાદ કરી દઈશ', ગર્લફ્રેન્ડની ધમકી બાદ IPL સ્ટાર પોલીસ સ્ટેશન પહોંચ્યો
EX-ગર્લફ્રેન્ડની ઘમકી બાદ ભારતીય ક્રિકેટર કેસી કરિઅપ્પા પોલીસ સ્ટેશન પહોંચ્યા
ક્રિકેટરે તેની EX-ગર્લફ્રેન્ડ પર તેની ક્રિકેટ કારકિર્દી ખતમ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે
કરિઅપ્પાએ પોલીસને જણાવ્યું કે, હું રિલેશનમાં હતો પરંતુ મને તેની દારૂની આદત વિશે ખબર પડતાં મે સંબંધ તોડી નાખ્યો
કરિઅપ્પાના જણાવ્યા અનુસાર, તેની પૂર્વ પ્રેમિકા આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં તેનું નામ લખી નાંખશે
આ સિવાય તેની EX-ગર્લફ્રેન્ડે જબરદસ્તી ગર્ભપાત કરાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો
આ રીતે તે ક્રિકેટરના આખા પરિવારને ફસવા માંગે છે તેવો કરિઅપ્પાએ આરોપ કર્યો છે
કેસી કરિઅપ્પા એક મિસ્ટ્રી સ્પિનર છે
તેમણે IPL 2015માં KKRએ 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જ્યારે કોઈ તેને ઓળખતું ન હતું
બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત
્ની નેહા સક્સેના, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ