kbv 3

KBC 15: દાદા છોલે-ભટૂરે વેચે છે, પૌત્ર બન્યો કરોડપતિ, સંઘર્ષ સાંભળી અમિતાભ પણ દંગ

logo
kbc 23

કૌન બનેગા કરોડપતિ સીઝન 15ને તેનો પહેલો કરોડપતિ મળી ગયો છે. પંજાબના જસકરન સિંહે 1 કરોડ રૂપિયા જીત્યા છે.

logo
New-Project

જસકરન પંજાબના ખાલડા ગામના વતની છે તે બોર્ડરથી માત્ર 500 મીટર દૂર આવેલું છે.

logo
ticket

જસરકરન Bsc, ઈકોનોમિક્સનો અભ્યાસ કરી રહ્યો છે સાથે તે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છે.

logo
hq720

તેનું ગામ રિમોટ વિસ્તારમાં હોવાથી અભ્યાસ માટે તેણે રોજ 50 કિલોમીટર ટ્રાવેલ કરીને લાઈબ્રેરીમાં જવું પડે છે.

logo
kbc

જસરકનના ગામમાં કોલેજ-હોસ્પિટલ નથી, બીજા શહેરમાં કોલેજ જવા 4 કલાકનો સમય લાગે છે.

logo
kbv 1

જસકરનના પિતા કેટરરનું કામ કરે છે અને દાદા છોલે-ભટૂરે વેચે છે, તો માતા કરિયાણાનું દુકાન ચલાવે છે.

logo

ઉદયપુરમાં આ મહિને 7 ફેરા લેશે રાઘવ-પરિણીતિ, ગ્રેંડ લગ્નમાં શામેલ હશે VVIP મહેમાનો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો