'વિરાટ પ્રેમાળ પડોસી છે', કોહલીને લઈને કેટરીનાની પોસ્ટ VIRAL
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ થવાની છે.
આ મેચમાં ભારતીય બેટ્સમેન કોહલી પર ભારતીય ફેન્સની નજર છે. કોહલી તરફથી સદીની ફેન્સ આશા રાખી રહ્યા છે.
કોહલીને લઈને બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ થઈ રહી છે, આ પોસ્ટમાં કેટરીનાએ વિરાટની પ્રશંસા કરી છે.
કેટરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિરાટનો ફોટો શેર કરતા લખ્યું- સુપરસ્ટાર... પ્રેરણા અને સૌથી પ્રેમાળ પડોશી'.
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા કેટરીના કૈફની પડોસી છે. કેટરીના હાલ પોતાની ફિલ્મ 'ટાઈગર-3'ને લઈને ચર્ચામાં છે.
સુરતના પરિવારે કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કર્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!