પ્રેમના રંગમાં ડુબેલા વિકી-કેટરિનાએ પરિવાર સાથે ઉજવી હોળી, કેમ ઉડી રહી છે મજાક?
Arrow
Arrow
કેટરીના કૈફે તેના પતિ વિકી કૌશલ અને પરિવારના સભ્યો સાથે હોળીની ઉજવણી કરતી તસવીરો શેર કરી .
વિકી કૌશલ અને કેટરીના હોળી પર્વની ઉજવણી સાથે પ્રેમ વરસાવી રહ્યા છે.
Arrow
આ કપલે ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી છે, ત્યારે યુઝર્સ વિકીને બોડી શેમિંગ કરી રહ્યા છે.
Arrow
પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એવા ઘણા યુઝર્સ છે જેઓ વિકીના નાક વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.
Arrow
ચાહકો કહે છે કે રોમિયો અને જુલિયટ કપલની સામે કંઈ નથી. તે જ સમયે, ઘણા લોકોએ કૈફ અને કૌશલ પરિવારને આશીર્વાદ આપ્યા છે.
Arrow
વિકી કૌશલ અને કેટરીના કૈફે ડિસેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. બંનેના પરિવારજનો આ લગ્નમાં સામેલ થયા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!