કેટ શર્માએ યલ્લો બ્રેલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ,  હાઈ ક્લીવેજ ફ્લોન્ટ કરી

Arrow

એક્ટ્રેસ કેટ શર્મા પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

Arrow

એક્ટ્રેસ કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.

Arrow

જ્યારે પણ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર લાઈક અને કોમેન્ટનો વરસાદ કરે છે.

Arrow

 કેટ શર્માએ બોલ્ડનેસની તમામ હદો વતાવતી તસવીર શેર કરી છે.

Arrow

આ તસવીરોમાં કેટ શર્માએ યલ્લો કલરની બ્રેલેટ તેમજ સફેદ કલરની શોર્ટ્સ પહેરી છે.

Arrow

ફોટોશૂટ દરમિયાન કેટ શર્માએ પોતાના ખુલ્લા વાળ કરી ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા

Arrow

આ ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ સિઝલિંગ સ્ટાઈલમાં કેમેરા સામે પોઝ આપીને પોતાની હોટનેસથી ચાહકોના દિલ જીત્યા

Arrow

અભિનેત્રી કેટ શર્માએ આ તસવીરોમાં હાઇ ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

Arrow