Kartik Aaryan એ બર્ફીલી નદીમાં લીધુ આઈસ બાથ, કશ્મીરથી શેર કર્યો વીડિયો

Arrow

બોલીવુડનો ફેમસ અને હેંડસમ એક્ટર્સ પૈકીનો એક કાર્તિક આર્યને પોતાની દમદાર અભિનયથી લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી છે.

Arrow

હાલમાં કાર્તિક પોતાની ચંદુ ચેંપિયન ફિલ્મને લઈને ચર્ચામાં છે. હાલમાં તેનો એક સોશ્યિલ મીડિયા વીડિયો ખુબ વાયરલ છે.

Arrow

આ વીડિયોમાં કાર્તિક પહેલીવાર કશ્મીરની બર્ફીલી નદીના પાણીમાં આઈસ બાથનો અનુભવ કરતો દેખાય છે.

Arrow

કાર્તિક આઈસ બાથ લેતી વખતે ઘણો કાંપી રહ્યો છે અને તેના હાથ પર બ્લેક રંગની પટ્ટીઓ બંધાયેલી દેખાય છે.

Arrow

આ સાથે એક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે અપકમિંગ ફિલ્મ ચંદુ ચેપિંયન એક્શન શેડ્યૂલનું સમાપન થઈ ચુક્યું છે. કાર્તિકની આ ફિલ્મ 2024માં રિલીઝ થશે.

Arrow

બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો