'અપમાન જેવું લાગ્યું', ફિલ્મોથી રિજેક્ટ થવા પર છલકાયું એક્ટ્રેસનું દુઃખ

Arrow

@instagram/karishmaktanna

ટીવીનો જાણિતો ચહેરો રહેલી અભિનેત્રી કરિશ્મા તન્નાએ કહ્યું કે કેવી રીતે તેને ઘણી વખત રિજેક્શન સહન કરવું પડ્યું.

Arrow

ઘણીવાર સાંભળવા મળે છે કે એક્ટર્સને ફિલ્મોમાં કામ મેળવવા પાપળ વણવા પડે છે.

Arrow

તેવામાં હવે કરિશ્માએ પોતાની આપવીતિ સંભળાવી છે.

Arrow

તે કહે છે કે, ઘણીવાર તેને કહેવાયું કે 'તું ઘણી ઊંચી છે'

'તારો ચહેરો ટીવી પર ઘણો એક્સપોઝ થઈ ચુક્યો છે અમારે ફ્રેશ ફેસ જોઈએ છે'

Arrow

તેણે કહ્યું, 'આપને રોલ નિભાવવા માટે એક્ટર જોઈએ. આ ફ્રેશ ફેસ શું હોય છે?'

Arrow

'ઘણા લોકો આજ વિચારથી આગળ વધે છે કે આ તો ટીવી એક્ટર છે, આને નથી લેવી, ફ્રેશ ફેસ લઈએ'

Arrow

'બહુ ઓછા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે જે અલગ વિચારે છે. તેનાથી બહુ અપમાનીત અને નિરાશા થાય છે.'

Arrow

તે કહે છે, 'હું કન્ફ્યૂઝ થાઉં છું કે એક એક્ટરને આ કેટેગરીમાં કેમ રખાય છે? એક એક્ટર, એક્ટર હોય છે.'

Arrow

'પહેલા ફિલ્મ, ટીવી અને થિએટરના વચ્ચે મોટો ફર્ક હોતો હતો, પણ હવે મને લાગે છે કે આવું નથી'

Arrow

'તેમ છતા ટીવી એક્ટરને સ્ટ્રગલ કરવી પડે છે.'

Arrow

કરિશ્મા પ્રમાણે, લોકો તમારું માન રાખે છે, પણ તમને તે કામ આપશે કે નહીં, સ્ટ્રગલ ત્યાંથી શરૂ થાય છે.

Arrow

'ઘણીવાર તેને એવું કહીને રિજેક્ટ કરાઈ કે તે બહુ ઊંચી કે ગ્લેમરસ છે.'

Arrow

પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આગામી 2 જુને કરિશ્મા તન્ના વેબ સીરીઝ 'સ્કૂપ'માં નજરે પડશે.

Arrow