Shahid Kapoorએ Karina અને Deepika અંગે કહી આ વાત, Bloody Daddyનું પ્રમોશન કરી રહ્યો હતો અને...
Arrow
@fb/shahidkapoor
બોલીવુડ સુપરસ્ટાર શાહિદ કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'બ્લડી ડેડી'નું
પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.
Arrow
હાલમાં જ શાહિદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, તે સોશ્યલ મીડિયા પર ભરપૂર
વાયરલ થઈ રહ્યું છે.
Arrow
ઈંટરવ્યૂમાં એક સવાલ કરતા એક્ટરે ખુલાસો કર્યો હતો કે તે કો-સ્ટાર્સ કરીના
કપૂર અને દીપિકા પાસેથી શું ચોરવા માગે છે.
Arrow
તેણે કહ્યું કે, 'કરીનામાં પોતાની પહેલી ફિલ્મથી જ સુપરસ્ટારની ખુબી હતી,
જે તેનામાં ખાસ હતી.'
Arrow
તેણે કહ્યું કે, 'દીપિકાની આંખો, તેના પાસે મોટી, સુંદર, અભિવ્યંજક આંખો છ
ે. આ એક એક્ટર માટે ખરેખરમાં સારું છે.'
Arrow
@fb//DeepikaPadukone
વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહિદ હાલમાં વેબ સીરીઝ 'ફર્જી'માં નજરે પડ્યો હ
તો જે ખુબ વખણાઈ હતી.
Arrow
NEXT:
હાર્ટ એટેક બાદ સુસ્મિતા સેને પોતે કર્યો હતો તબીબોને કોલ, ભાભી ચારુ અસોપાનો ખુલાસો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ