લગ્ન પહેલા સેફ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા, કરીનાએ કહ્યું- અમે પહેલાથી જ...
વર્ષ 2012માં કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. આ પહેલા બંને 5 વર્ષ રિલેશનશીપમાં હતા.
બંનેએ 'કુર્બાન' ફિલ્મ કરી હતી. ત્યારે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ સૈફ સાથે સેક્સ સીન આપવા અંગે ખુલીને વાત કરી.
સિદ્ધાર્થ મલ્હોત્રાના રાઉન્ડટેબલ શોમાં કરીનાને સૈફ સાથે ઈન્ટીમેટ થવા વિશે પૂછતા, એક્ટ્રેસે હસીને જવાબ આપ્યો.
કરીનાએ કહ્યું- અમે બંને પહેલાથી ડેટ કરી રહ્યા હતા. બંનેએ ફિલ્મ માટે સાથે ઓડિશન આપ્યું. આથી અમારા માટે આ વસ્તુ સ્મૂથ રહી.
'એમાં એવું કંઈપણ નહોતું જે અમે કરી શકતા નહોતા. કેમેરા સામે અમે બંને એકબીજા સાથે કન્ફર્ટબેલ હતા.'
જણાવી દઈએ કે બંનેએ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ પોતાના રિલેશનને નામ આપ્યું. લગ્ન એટલા માટે કર્યા કારણ કે બંનેને બાળકો જોઈતા હતા.
કરીનાએ પહેલા 2016માં તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો. બાદમાં 2021માં જેહ અલી ખાનને જન્મ આપ્યો.
સોનાની કાર, સોનાનું ટોઈલેટ... સાઉદીના અબજોપતિઓના શાહી શોખ જુઓ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા