વરસાદમાં 9 વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે રોમેંટિક થયો એક્ટર, ફેંસ બોલ્યા- લ
ગ્ન ક્યારે થશે?
Arrow
@instagram/kkundrra
કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટેલીવિઝનના સૌથી ચર્ચાસ્પદ કપલ્સમાંથી એક
છે. બંનેની એક ઝલક માટે ફેંસ બેતાબ રહે છે.
Arrow
કપલ પણ પોતાના ચહોકોના માટે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતું રહે છે.
Arrow
હાલમાં કરણે ઈંસ્ટાગ્રામ પર પોતાની લેડી લવના સાથેની વીડિયો શેર કરી છે. જ
ેમાં તેણે પોતાની નાની સી ટ્રિપની ઝલક શેર કરી છે.
Arrow
વીડિયોમાં કરણ-તેજસ્વીની લાઈફની રોમેંટિક ક્ષણો જોવા મળી રહી છે.
Arrow
લોનાવાલા ટ્રિપ દરમિયાન કપલે વરસાદમાં ખુબ રોમાંસ કર્યો છે. તે પછી બારમાં
પણ એક બીજા પર પ્રેમ વરસાવતા દેખાયા છે.
Arrow
કરણ-તેજસ્વીનો વીડિયો જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે તેમણે પોતાની ટ્રિપને ખુ
બસુરત બનાવવામાં કોઈ કસર નથી મુકી.
Arrow
વીડિયો જોઈ ફેંસ કપલ પર પ્રેમ લુટાવી રહ્યા છે. એક ફેને લખ્યું, આ એક-બીજા
માટે જ બન્યા છે.
Arrow
બીજા ફેંસે એવું પણ લખ્યું કે, લગ્ન ક્યારે કરી રહ્યા છો? ઘણા ફેંસ કહી રહ
્યા છે કે આપ ગર્લફ્રેંડ-બોયફ્રેંડથી હસબંડ-વાઈફ બની જાઓ.
Arrow
'ઘૂમ'ના કબીર માટે જૉન અબ્રાહમ ન્હોતો પહેલી પસંદ, આ બે સુપરસ્ટાર્સને ઓફર થઈ હતી ફિલ્મ - ગુજરાત તક
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ