9 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે એક્ટરનો રોમાન્સ, કર્યું LipLock, કેમ થયા ટ્રોલ?

Arrow

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ટેલીવિઝનના જાણીતા કપલમાંથી એક છે.

Arrow

કપલ પોતાની લવ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં છવાયેલા રહે છે.

Arrow

હાલમાં જ સોશ્યલ મીડિયા પર કરણ-તેજસ્વીનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને રોમેન્ટિક ડાંસ કરતા દેખાય છે.

Arrow

વાયર વીડિયો કપલની ખાસ દોસ્ત જસ્સિકાની બર્થડેનો છે, જ્યાં બંનેએ ડાન્સ-રોમાન્સ કર્યો હતો.

Arrow

'આશિકી 2'ના સોંગ તુમ હી હોના ગીત પર ડાન્સ કરતા બંને એવા ડૂબી ગયા કે જાહેરમાં લિપલોક કરી નાખ્યું

Arrow

કરણ-તેજસ્વીના માટે આ મોમેન્ટ ઘણી ખાસ રહી, પણ કેટલાક લોકોને કપલનું લિપલોક પસંદ ન આવ્યું

Arrow

એક યૂઝરે કમેન્ટમાં કહ્યું કે, કેટલીક બાબતો ઘરની અંદર જ ઠીક લાગે, તો અન્ય એકએ લખ્યું, તમે પોપ્યુલર સ્ટાર છો આ રીતે લિપલોક કરવું ખોટું છે.

Arrow

ઘણા લોકો કહે છે કે, બર્થડે પાર્ટીમાં લિપલોક કરીને આપ બીજાના સામે શું સાબિત કરવા માગો છો.

Arrow

ઘણા યૂઝર્સનું કહેવું છે કે, રોમાન્સ કરવો જ છે તો લિમિટમાં રહીને કરવો જોઈએ.

Arrow

હવે જોઈએ છીએ કે કપલ યૂઝર્સની આ કમેન્ટ્સનો શું કોઈ જવાબ આપે છે?

Arrow

Photos from-instagram/kkundrra

વધુ વાંચો