કરણ જોહરની ફક્ત એક જ મૂવી રહી છે ફ્લોપ,આપી છે આ બ્લોગ બ્લસ્ટર ફિલ્મ

Arrow

કરણ જોહરે કુછ કુછ હોતા હૈ  સાથે બ્લોકબ્લસ્ટર ડાયરેકટોરીયલ ડેબ્યૂ કર્યું હતું.

Arrow

ત્યાર બાદ કરણ જોહરે 'કભી ખુશી કભી ગમ' જેવી બ્લોકબ્લસ્ટર ફિલ્મ આપી છે.

Arrow

શાહરૂખ ખાન સાથે જ તેમણે પોતાની ત્રિજી ફિલ્મ 'કભી અલવિદા ન કહેના'  બનાવી હતી. તે પણ સુપર હીટ રહી હતી.

Arrow

શાહરૂખ ખાન અને કરણ જોહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાન પણ બ્લોગ બ્લસ્ટર સાબિત થઈ હતી.

Arrow

ત્યાર બાદ કરણ જોહરે  આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર બનાવી. તે પણ સુપર હીટ રહી હતી.

Arrow

કરણ જોહરના કરિયરની એક માત્ર ફિલ્મ બોમ્બે ટોકીઝ ફ્લોપ રહી.

Arrow

ત્યાર બાદ કરણ જોહરે રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને એશ્વર્યા રાય સાથે ' એ દિલ હૈ મુશ્કિલ મે' બનાવી તે પણ હીટ રહી હતી.

Arrow

હવે કરણ જોહરે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે 'રોકી ઓર રાની  કી પ્રેમ કહાની' લઈ થિએટર પહોંચ્યા છે. 

Arrow