એક-બે નહીં 10 ભાષાઓમાં રિલીઝ થશે સાઉથની આ ફિલ્મ, એકલા હાથે બોલીવુડ પર પડશે ભારે
Arrow
@Twitter
મેગાસ્ટાર સૂર્યાની 'કાંગુવા'ની ધાંસુ ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. આ ટીઝ
રે ફિલ્મ જગતમાં ખલબલી મચાવીને મુકી દીધી છે.
Arrow
સૂર્યાની 'કાંગુવા'ને 3ડી ફોર્મેટમાં 10 ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારીઓ છે
.
Arrow
'કાંગુવા'ની પહેલી ઝલક હાલ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિંદી અને અંગ્રે
જી ભાષામાં રિલીઝ થઈ ગઈ છે.
Arrow
'કાંગુવા'નું બજેટ લગભગ 200થી 250 કરોડ રૂપિયા કહેવાઈ રહ્યું છે. ફિલ્મમાં
એવી એક્શન જોવા મળશે, જે પહેલા ક્યારેય નહીં જોઈ હોય.
Arrow
'કાંગુવા'માં ધમાકેદાર વિઝુઅલ્સ, એપિક મ્યૂઝિક અને સૂર્યાની દમદાર સ્ક્રીન
ઉપસ્થિતિએ આ ટીઝર પછી ફેન્સમાં ફિલ્મને લઈને ક્રેઝ વધારી દીધો છે.
Arrow
'કાંગુવા'માં સૂર્યા અને દિશા પટણી લીડ રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન શિવા
એ કર્યું છે.
Arrow
રસપ્રદ એ છે કે 'કાંગુવા'માં 'રોકસ્ટાર' દેવી શ્રી પ્રસાદનું મ્યૂઝિકલ સ્ક
ોર છે.
Arrow
અનન્યા પાંડેએ સ્પેનમાં કર્યું ખુબ એન્જોય, Beachથી લઈને ફેમિલી ડિનર સુધીની તસવીરો - ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત