રાવણ દહન માટે કંગનાએ ઉઠાવ્યું ધનુષ પણ તીર ન વાગ્યું... Viral Videoથી ટ્રોલ

24 ઓક્ટોબરે કંગના રનૌત દિલ્હીના લાલ કિલ્લા ગ્રાઉન્ડમાં લવ કુશ રામલીલામાં રાવણના પૂતળાનું દહન કરવા પહોંચી હતી.

આ કાર્યક્રમના 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું કે કોઈ મહિલાએ રાવણના પૂતળાનું દહન કર્યું છે.

હવે રામલીલા મેદાનથી કંગનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં ધનુષ લઈને રાવણ વધનો પ્રયાસ કરતા દેખાય છે.

આ દરમિયાન તે રાવણ વધ માટે ધનુષથી તીર છોડે છે, પરંતુ તેનું તીર ત્યાં જ નીચે પડી જાય છે.

કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા જ તે ટ્રોલ થવા લાગી છે.

જ્યારે આમિરે પકડી 'અશ્લિલ' સીન કરવાની જીદ, ફિલ્મ ડાયરેક્ટર પણ રડી પડ્યા હતા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો