મેડ ઇન હેવનની અભિનેત્રી કલ્કી કોચલીએ આઉટફિટમાં આપ્યા સમર વાઇબ્સ
Arrow
'દેવ ડી' અને 'યે જવાની હૈ દીવાની' જેવી ફિલ્મોમાં દમદાર ભૂમિકાઓ ભજવીને કલ્કી કોચલીને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.
Arrow
પ્રશંસકો તેની એક્ટિંગથી જ કન્વિન્સ નથી થતા પરંતુ તેની સુંદરતાથી પણ આકર્ષાય છે.
Arrow
જોકે, ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની જેમ કલ્કીને પણ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો છે.
Arrow
તેમના જીવનમાં એક એવો સમય હતો જ્યારે તેમનો ગોરો રંગ તેમનો દુશ્મન બની ગયો હતો અને લોકો તેમના ચારિત્ર્ય પર પણ સવાલ ઉઠાવવા લાગ્યા હતા.
Arrow
કલ્કિ સોશિયલ મીડિયામાં કુબ જ એક્ટિવ છે. તાજેતરમાં તેણે તસવીરો શેર કરી છે. જેમણે સમર વાઇબ્સ આપ્યા છે
Arrow
કલ્કિની ફેશન અંગેની ચોઈસ મામલે ખૂબ જ અલગ છે. તેમનું આ આઉટફિટ સમર વાઇબ્સ આપી રહ્યા છે.
Arrow
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમય વિતાવનાર કલ્કી કોચલીન ટૂંક સમયમાં જ મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મેડ ઇન હેવન 2'માં ફરી જોવા મળશે.
Arrow
ઈચ્છાધારી નાગિન બનશે 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' ની સઈ
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ