મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow

@Instagram

19 સપ્ટેમ્બર 1980માં વિજયવાડા, આંધ્ર પ્રદેશમાં જન્મેલી મેઘના નાયડૂ એક્ટિંગમાં કમબેક કરવા તૈયાર છે. જોકે ગત 7 વર્ષથી પડદાથી ગુમ હતી.

Arrow

મેઘનાને 'કલિયોં કા ચમન' સોંગથી પોપ્યુલારિટી મળી હતી. એક્ટ્રેસ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ગીતે એટલી ધૂમ મચાવી હતી કે દરેક પાર્ટી ફંકશનમાં આ ગીત વાગતું.

Arrow

વર્ષ 2016માં એક્ટ્રેસે વિદેશી બોયફ્રેંડ પોર્ટુલગના ટેનિસ પ્લેયર Luis Miguel Reis સાથે લગ્ન કર્યા અને ઈન્ડિયા છોડી US શિફ્ટ થઈ ગઈ હતી.

Arrow

પણ હવે મેઘના ઘર વાપસી કરી રહી છે. આ વર્ષે નવેમ્બરમાં તે ઈન્ડિયા આવશે. પતિ પણ તેની સાથે આવશે.

Arrow

મેઘના ઈન્ડિયા આવીને ખુદની ક્લોદિંગ બ્રાંડ લોન્ચ કરવાની છે. ગોવામાં તે પોતાના સપનાનું ઘર બનાવશે. પતિ પણ આ બિઝનેસમાં એક્ટ્રેસને મદદ કરશે.

Arrow

મેઘના ઈન્ડિયા આવી રહી છે તેવામાં તે એક્ટિંગ ફીલ્ટમાં પણ કમ્બેક કરવા માગે છે. તેની સાથે તે કેટલાક સ્ટેજ શોઝ પણ કરશે.

Arrow

મેઘના કહે છે- લગ્ન પછી મેં ભલે એક્ટિંગ કરવાની બંદ કરી દીધી હોય પણ મારી અંદરથી એક્ટિંગ ક્યારે ખતમ થઈ નહીં.

Arrow

તેણે કહ્યું- હું બિઝનેસ સાથે એક્ટિંગ પણ કરીશ. બંને સાથે સાથે ચાલશે.

Arrow

તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ...

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો