'કાલીન ભૈયા'ની 'વાઈફ' રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે, સ્કિન ટાઈટ ગાઉન પહેરીને આપ્યા પોઝ
વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં પોતાના બોલ્ડ પાત્રથી લોકોને દિવાના બનાવનાર રસિકા દુગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.હાલમાં જ એક્ટ્રેસનો બોલ્ડ લુક જોવા મળ્યો
આ લેટેસ્ટ ફોટોશૂટમાં રસિકાએ ઓફ-શોલ્ડર ગોલ્ડન ગાઉનમાં પોતાની હોટનેસ બતાવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
આ લેટેસ્ટ ફોટોશૂટમાં રસિકાએ ઓફ-શોલ્ડર ગોલ્ડન ગાઉનમાં પોતાની હોટનેસ બતાવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
રસિકાએ ઘણી વેબ સિરીઝમાં પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. પરંતુ તે 'મિર્ઝાપુર'થી વધુ પોપ્યુલર બની મળી હતી.
મિર્ઝાપુર સિરીઝના બે પાર્ટ રિલીઝ થઈ ચૂક્યા છે , હવે ત્રીજા પાર્ટનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે અને તે ટૂંક સમયમાં રિલીઝ થશે