'જીંદગીના મુશ્કેલ સમયમાં છું'- કાજોલે કહ્યું, લઈ લીધી સોશ્યલ મીડિયા પર બ્રેક
Arrow
@instagram/kajol
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કુછ કુછ હોતા હૈ' જેવી સુપરહિટ ફિલ્મોમાં છવાઈ ગયેલી કાજોલ હાલ પરેશાનીમાં લાગે છે.
Arrow
તેણે હાલમાં જ કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટે દરેકનું ધ્યાન તેની તરફ દોરી દી
ધું છે.
Arrow
એક્ટ્રેસે હાલમાં જ પોતાના સોશ્યલ મીડિયા પરથી બ્રેક લઈ રહી હોવાની પોસ્ટ
લખી છે.
Arrow
તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે, 'સ
ોશ્યલ મીડિયાથી બ્રેક લઈ રહી છું'
Arrow
આ પોસ્ટ સાથે તેણે જે તસવીર શેર કરી તેમાં લખ્યું છે કે, 'પોતાની જીંદગીના
સૌથી મુશ્કેલ ટ્રાયલને ફેસ કરવા જઈ રહી છું'
Arrow
આપને જણાવી દઈએ કે આ ઉપરાંત એક્ટ્રેસે બાકી તમામ ઈંસ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ
કરી નાખ્યા છે.
Arrow
ભારતના એ વડાપ્રધાનો કે જેમણે નરેન્દ્ર મોદી પહેલા US કોંગ્રેસને સંબોધી હતી - ગુજરાત તક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ