By Yogesh Gajjar

તારક મહેતા... માં આખરે થશે નવા દયાબેનની!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિટલમાં નવા દયાબેન દેખાશે.

Arrow

દિશા વાકાણીની જગ્યાએ એક્ટ્રેસ કાજલ પિસલનું નામ નક્કી કરાયાનો રિપોર્ટ.

Arrow

નવા દયાબેન પર પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Arrow

એક્ટ્રેસ કાજલ પિસલ નાગિન-5, બડે અચ્છે લગતે હૈમાં કામ કરી ચૂકી છે.

Arrow

પહેલી પ્રેગ્નેન્સી બાદથી જ દિશા વાકાણી શોમાં દેખાઈ નથી.

Arrow

હવે દિશા વાકાણીનું શોમાં કમબેક કરવાની અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો