કચ્ચા બદામ ગર્લ 'અંજલિ અરોરા'નો પિંક ડ્રેસમાં કાતિલ અંદાજ, જોનારા કાયલ થઈ ગયા
'લોકઅપ'થી સ્ટાર બનેલી અંજલિ અરોડા સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે.
અંજલિ અરોરાનો હાલમાં વધુ એક હોટ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તે ફેમસ પંજાબી સોન્ગ 'તેરે નાલ હસીન કોઈ...' પર રીલ શેર કરી રહી છે.
સોન્ગના બેકગ્રાઉન્ડમાં અંજલિ પિંક ડીપ નેક ડ્રેસમાં જંગલમાં અદાઓ બતાવી રહી છે.
'કચ્ચા બદામ ગર્લ' અંજલિનો આ હોટ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત