'કચ્ચા બદામ ગર્લે' લાલ ઘાઘરામાં લગાવ્યા ઠુમકા, અદાઓથી ફેન્સને ઘાયલ કરી નાખ્યા 

Arrow

અંજલિ અરોરાએ ફેન્સ સાથે ઘણીવાર ડાંસ વીડિયો શેર કરતી હોય છે.

Arrow

આ વખતે અંજલીએ એવો વીડિયો શેર કર્યો છે જેમાં તેની અદાઓ ફેન્સને ખૂબ ગમી રહી છે.

Arrow

વીડિયોમાં અંજલિ લાલ કલરના આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

Arrow

રેડ હોટ આઉટફિટમાં અંજલિ 'કુડી ચમકીલી' સોન્ગ પર ઠુમકા લગાવતા દેખાય છે.

Arrow

અમને તો અંજલિનો ડાંસ વીડિયો પસંદ આવ્યો, તમને આવ્યો...?

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો