સગીરા સાથે લગ્ન કરવાનો આરોપ, હંગામા પછી આવી રીતે થયા Jr.NTRના લગ્ન

Arrow

સાઉથ સુપરસ્ટાર Jr. NTR 20મેએ પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરે છે. તેની એક્ટિગના લાખો-કરોડો દીવાના છે.

Arrow

દુનિયાભરમાં તેની એક્ટિંગનો ડંકો વાગી ચુક્યો છે. એક સક્સેસફૂલ સ્ટાર હોવાના કારણે તેની પાસે બધું જ છે જે હોવું જોઈએ.

Arrow

પણ એક સમય હતો જ્યારે તે એક સાથે ઘણી મુશ્કેલીઓથી લડતો હતો.

Arrow

2011માં Jr.NTRના લગ્ન તેલુગૂ ચેનલના માલિકની પુત્રી લક્ષ્મી પ્રણતિ સાથે થયા હતા.

Arrow

જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તે ફક્ત 17 વર્ષની હતી. લગ્નના સમાચાર સામે આવતા જ વિવાદદ થયો અને ચાઈલ્ડ મેરેજ એક્ટ અંતર્ગત કેસ પણ થઈ ગયો.

વિવાદોથી બચવા એક્ટરે લક્ષ્મીના 18 વર્ષ પુરા થવાની રાહ જોઈ અને 2011માં ધૂમધામથી લગ્ન કર્યા હવે તેમને બે સંતાનો પણ છે.

Arrow

2009માં ડીટીપીના કેંપેન વખતે તે પાછો હૈદરાબાદ જતો હતો ત્યારે તેનો અકસ્માત થતા ગંભીર ઈજા થઈ હતી.

Arrow

તેનો જ્યાં અકસ્માત થયો હતો 2018માં તે જ જગ્યા પર તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

Arrow

તે પોતાના પિતા હરિકૃષ્ણાના અત્યંત નજીક હતો, તેમના નિધનથી તેને આઘાલ લાગ્યો હતો.

Arrow

રિપોર્ટ પ્રમાણે એક્ટરના ભાઈ જાનકી રામનું નિધન પણ આ જ જિલ્લામાં અકસ્માતમાં થયું હતું.

Arrow

ખુબ ઓછા લોકો જાણે છે કે તેનું આખું નામ નંદમુરી તારક રામા છે.

Arrow

તેણે 1991માં 'બ્રહ્માર્ષિ વિશ્વામિત્ર'થી ચાઈલ્ડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

Arrow

એક્ટરની લાઈફમાં ઘણી મુશ્કેલીઓ આવી પણ તે પાસ કરતો ગયો, આજે તેની દૂનિયામાં એક વેલ્યુ છે, તેને સહુ ઓળખે છે.

Arrow

@instagram/jrntr