'ઘૂમ'ના કબીર માટે જૉન અબ્રાહમ ન્હોતો પહેલી પસંદ, આ બે સુપરસ્ટાર્સને ઓફર
થઈ હતી ફિલ્મ
Arrow
2004માં રિલીઝ થયેલી 'ધૂમ'માં અભિષેક બચ્ચન, ઉદય ચોપડા, જૉન અબ્રાહમ, ઈશા
દેઓલ અને રિમી સેન લીડમાં હતા.
Arrow
ધૂમ ફિલ્મને સંજય ગઢવીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
ગઈ હતી.
Arrow
'ઘૂમ'નું બજેટ 11 કરોડ રૂપિયા કહેવાય છે જ્યારે તેનું કલેક્શન 70 કરોડ રૂપ
િયા રહ્યું હતું.
Arrow
આપ જાણો છો કે જૉન અબ્રાહમે 'ઘૂમ'માં કબીરનો રોલ કર્યો હતો, પણ પહેલા આ રો
લ બોલીવુડના બે સુપરસ્ટાર્સને ઓફર થયો હતો.
Arrow
કહેવાઈ રહ્યું છે કે, સૌથી પહેલા આ રોલ માટે સલમાન ખાનને એપ્રોચ કરાયો હતો
. પણ તેણે કોઈ કારણથી રોલ ન્હોતો કર્યો.
Arrow
આ પછી પ્રોડક્શન ટીમે સંજૂબાબા એટલે કે સંજય દત્તનો સંપર્ક કર્યો, પણ તેણે
પણ આ રોલ કરવામાં હામી ભરી ન્હોતી.
Arrow
આખરે રોલ જૉન અબ્રાહમ પાસે આવ્યો અને કબીરનું કિરદાર તેના કરિયરના સૌથી યા
દગાર કિરદારોમાંથી એક બની ગયું.
Arrow
'ઘૂમ'ના પહેલા ભાગમાં જ્યાં જૉન અબ્રાહમ નેગેટિવ કિરદારમાં હતો તો ત્યાં '
ઘૂમ 2'માં ઋતિક રોશન અને 'ઘૂમ 3'માં આમિર ખાન.
Arrow
@instagram/thejohnabraham
બૂકસ પરથી તૈયાર કરવામાં આવી છે આ વેબ સિરીઝ, જુઓ લિસ્ટ - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ