'તારા બ્યૂટી સ્પોટ જોવા માંગુ છું', જાહ્નવી કપૂરને એક્ટરે કર્યો મેસેજ
કરણ જોહરના શો 'કોફી વિથ કરણ 8'ના લેટેસ્ટ એપિસોડમાં જાહ્નવી કપૂરે ઘણા ખુલાસા કર્યા છે.
આ દરમિયાન કરણ જોહરે જાહ્નવીને ફ્લર્ટી મેસેજ આવ્યા છે કે નહીં તે સવાલ કર્યો હતો.
આ સવાલ સાંભળીને પહેલા તો એક્ટ્રેસ જાહ્નવી કપૂર હસવા લાગી હતી.
બાદમાં તેણે કહ્યું, એક બોલિવૂડ એક્ટરે તેને મેસેજ કર્યો હતો કે, શું હું તમારા બ્યૂટી સ્પોટ્સ જોઈ શકું છું?
જાહ્નવીની આ વાત સાંભળીને કરણ જોહર પણ હસવા લાગ્યો અને પૂછ્યું- કેટલા બ્યૂટી સ્પોટ્સ છે?
કરણના આ જવાબ પર જાહ્નવીએ જવાબ આપ્યો કે, ઘણા બધા.
કરણના શોમાં જાહ્નવી કપૂર પોતાની નાની બહેન ખુશી કપૂર સાથે પહોંચી હતી.
PM મોદીએ દરિયામાં મારી ડૂબકી, લક્ષદ્વીપમાં કર્યું સ્કૂબા ડાઈવિંગ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ