વાનખેડેમાં MIને સપોર્ટ કરવા પહોંચી જાહ્નવી કપૂર, ટી-શર્ટ પર ફેન્સ થયા ફીદા
શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં MI vs KKR વિરુદ્ધ IPL મેચ રમાઈ હતી.
આ મેચ જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ અને શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર પણ સ્ટેડિયમમાં પહોંચી હતી.
સ્ટેડિયમમાં જાહ્નવી 'માહી'ની જર્સી પહેરીને પહોંચી હતી, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી.
એક્ટ્રેસે સ્ટેડિયમમાંથી મિસ્ટર એન્ડ મિસેઝ માહીના ડાયરેક્ટર શરણ શર્મા સાથે તસવીર પણ ક્લિક કરી હતી.
જાહ્વવીએ સ્ટેડિયમમાં ફોટો ક્લિક કર્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેના ફેન્સ દિવાના બન્યા હતા.
જાહ્નવી સ્ટેડિયમમાં પોતાની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસેઝ માહીના પ્રમોશન માટે આવી હતી.
જાહ્નવી અને રાજકુમાર રાવની આ ફિલ્મ 31 મે 2024ના રોજ રિલીઝ થવાની છે.
બેસ મોડલમાં 6 એરબેગ... 25KMની માઈલેજ! લોન્ચ પહેલા SWIFTની ડિટેલ લીક
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ