જ્હાન્વી કપૂરે જંગલમાં કારવાયું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા પોતાની હોટનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Arrow

 અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા તેના ફેશન સ્ટેટમેન્ટને કારણે લોકોમાં લાઇમલાઇટમાં રહે છે.

Arrow

 જાન્હવી કપૂરે તેની ફિલ્મ ઉલ્ઝના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.  

Arrow

અભિનેત્રી જાહ્નવી કપૂરે લેટેસ્ટ જંગલની કેટલીક તસવીરો શેર કરી છે.

Arrow

આ તસવીરોમાં જાહ્નવી કપૂરે ઓફ શોલ્ડર ટોપ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

Arrow

જાહ્નવી કપૂરે તેના ક્લોઝ-અપ ફોટા ક્લિક કરાવતા ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે.

Arrow

 જાન્હવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં તે તેની ફિલ્મ 'ઉલ્ઝ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Arrow

કિયારા અડવાણી કેમેરાની સામે આપ્યા કિલર પોઝ, ચાહકો થયા પાણી પાણી

Arrow

Next