14 વર્ષ બાદ 'તારક મહેતા'થી થઈ જેઠાલાલની છુટ્ટી, શો છોડીને કરશે ભક્તિ?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાછલા 14 વર્ષથી દર્શકોને એન્ટરટેઈન કરી રહ્યું છે. હવે શોને લઈને મોટી અપડેટ સામે આવી છે.
ઈટાઈમ્સના રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહેવાયું છે કે, જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી શોર્ટ બ્રેક પર જતા રહ્યા છે.
એક્ટર થોડા દિવસો સુધી શોના સેટ પર નહીં હાજર રહે. કારણે કે તેઓ રજા લઈને તંજાનિયાના Dar es Salaam શહેર પહોંચી ગયા છે.
દિલીપ જોશી પરિવાર સાથે સ્વામિનારાયણ મંદિરના એક કાર્યક્રમમાં હાજરી આપવા Dar es Salaam ગયા છે.
દિલીપ જોશીએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ધાર્મિક ટ્રિપ વિશે વાત કરતા દેખાયા હતા.
એડલ્ટ સાઈટ્સ પર નખાઈ જાહ્નવીની ફોટોઝ, ઉડી મજાક, કઈ વાતનો છે ડર?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!