ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્

Arrow

@instagram/iamjayakishori

કછાવાચક જયા કિશોરી રાજસ્થાનના ગૌડ઼ ગ્રાહ્મણ પરિવારમાં જન્મી હતી અને આજે તે ફેમસ સ્પીકર્સમાં સમાવિષ્ટ છે.

Arrow

જયા કિશોરીની કથા, વીડિયોઝ, રિલ્સ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થતા રહે છે.

Arrow

જયા કિશોરીએ આજ તકના એક શો 'સીધી બાત'માં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે નામ જોડાવાની અફવાનું સત્ય કહ્યું છે.

Arrow

'સીધી બાત'માં જયા કિશોરીને પુછાયું કે, ઘણા લોકો તમને ધીરેન્દ્ર શાસ્ત્રીથી જોડીને જુએ છે. તેઓ ઘણું કહેતા રહે છે, તેમાં કેટલું સત્ય છે?

Arrow

જયા કિશોરીએ આ વાતના જવાબમાં કહ્યું કે, બિલકુલ સત્ચ નથી. થોડા સમય પહેલા કેટલાક પત્રકારો સાથે વાત થઈ હતી, જ્યારે બહુ વધારે આ વાતને વેગ મળ્યો હતો.

Arrow

જયા કિશોરી આગળ કહે છે કે, મને નથી ખબર કે આવું કેવી રીતે થયું કારણ કે હું તેમને ક્યારેય મળી નથી.

Arrow

'મેં ક્યારેય તેમને જોયા નથી અને ક્યારેય તેમના અંગે આટલું જાણ્યું પણ નથી.'

Arrow

આ અફવાના અંગે જયા કિશોરીએ કહ્યું કે જો અચાનક સવારે ઉઠતા જ તમને તમારા અંગે સમાચાર મળે તો વગર સત્યતા જાણે આવી બધી વાતો થાય, તો ખરાબ લાગે જ છે.

Arrow

જયા કિશોરીએ કહ્યું, 'આવી અફવાઓ ફેલાવવી ખોટું છે. મને એ વાતમાં ખુશી, હસી, બધું નેચરલ છે પણ ઈગ્નોર જેવું ના ચાલે'

Arrow

'આ બંધ થવું જોઈએ. કારણ કે હું આધ્યાત્મથી વધુ જોડાયેલી છું. મને મેંટલી એટલી ઈફેક્ટ ના કરે પણ એક નોર્મલ છોકરી હોય તો તેને ફર્ક પડશે.'

Arrow

પોતાના લગ્ન અંગે જયા કિશોરીએ કહ્યું, 'જ્યારે મારા લગ્ન થશે તો બિલકુલ કહેવામાં આવશે, તેને છૂપાવીને નહીં રખાય'

Arrow

'કારણ કે આ છૂપાવવાની વાત નથી. પણ એવું પણ કશું નથી. હાલ ઘણું કામ છે.'

Arrow