પ્રભુદેવા સાથે રહ્યું અફેર, સ્કૂલના છોકરાને કરી કિસ, વિવાદોથી ઘેરાયેલી રહી છે નયનતારા

શાહરૂખની ફિલ્મ 'જવાન'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મથી નયનતારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

નયનતારા સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ છે પરંતુ વિવાદો સાથે તેનો સંબંધ રહ્યો છે.

એકવાર નયનતારા ચંપલ પહેરીને તિરુમાલા મંદિરમાં જતી રહી હતી, જે બાદ ખૂબ વિવાદ થયો હતો. તેણે અંદર ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

તમિલ એક્ટર રાધા રવિએ નયનતારાને અપશબ્દો કહ્યા હતા, જે બાદ એક્ટ્રેસ ચર્ચામાં આવી ગઈ હતી.

તમિલ ફિલ્મ 'Thirunaal'માં નયનતારાએ એક સ્કૂલના છોકરાને લિપ કિસ કરી લેતા ખૂબ વિવાદ થયો હતો.

તમિલ ફિલ્મ 'Massu'ના સેટ પર નયનતારાને તેમના કો-સ્ટારે 'આંટી' કહીને બોલાવી લીધી હતી.

નયનતારાનું નામ એક્ટર, ડાયરેક્ટર અને ડાંસર પ્રભુદેવા સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

સાઉથમાં શાહરુખ ખાનનો જલવો, ચેન્નાઈમાં ગરજી 'જવાન'

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો