Jannat Zubairના આ લુક્સના દિવાના છે ફેન્સ
જન્નત ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.
જન્નતે પોતાના કરિયરની શરૂઆત 2008ના ટીવી શૉ 'ચાંદ કે પાર ચલો'થી કરી હતી
આ સિવાય Jannat Zubairએ બોલિવૂડ ફિલ્મ 'હિચકી'માં પણ કામ કર્યું છે.
આ તસવીર જન્નતની લેટેસ્ટ પોસ્ટ છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
જન્નત ટીવી ઈન્ડસ્ટ્રીમાં તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
22 વર્ષની જન્નત ઝુબૈરની કમાણી કોઈ મોટા સુપરસ્ટારથી ઓછી નથી
રિપોર્ટ અનુસાર, જન્નત ઝુબૈર માત્ર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને 1.50 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. તેની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે.
Jannat Zubairના ઈન્સ્ટાગ્રામ પર 48.1 મિલિયન ફોલોઅર્સ છે.
Phoneમાં આવી શકે છે વાયરસ! ક્યારેય ન કરતા આવી ભૂલો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ