જાહ્નવી કપૂરે  ઈન્ડિયા કોચર ફેશન વીકમાં કર્યું રેમ્પ વોક, હોટનેસ જોઇ ચાહકો થયા પાણી પાણી

Arrow

આ દિવસોમાં OTT પ્લેટફોર્મ પર જાહ્નવી કપૂરની ફિલ્મ 'બવાલ'ને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે.

Arrow

અભિનેત્રી તેના ગ્લેમરસ ફોટાઓને કારણે ઇન્ટરનેટ પર લાઈમલાઇટમાં રહે છે. ત્યારે વધુ એક વખત ચર્ચામાં છે.

Arrow

 દિલ્હીમાં એક ફેશન શો ઈવેન્ટ દરમિયાન અભિનેત્રીએ પોતાની સુંદર સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ત્યારે હવે  રેમ્પ વોકની તસવીર શેર કરી છે.

Arrow

જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે દિલ્હીમાં એક ફેશન રેમ્પ વોક શો દરમિયાન અભિનેત્રી જાહ્નવી કપૂરે બ્લૂ કલરનો લહેંગા પહેર્યો હતો.

Arrow

અભિનેત્રીએ દિલ્હીમાં ઈન્ડિયા કોચર ફેશન વીકમાં પોતાની સ્ટાઈલ બતાવી, જેને જોઈને ચાહકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ ગયું છે.

Arrow

જાહ્નવી કપૂરે ફરી એક વખત પોતાની પોતાની હોટનેસથી ચાહકોના દિલ જીત્યા છે.

Arrow