Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos

Arrow

@Instagram

કિલર લૂક્સના કારણે સતત ચર્ચાઓમાં રહેતી જન્હવી કપૂરે પોતાનું વધુ એક કિલર ફોટોશૂટ ફેંસ સાથે શેર કર્યું છે.

Arrow

ફિલ્મ નિર્માતા બોની કપૂર અને સ્વ. અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવીએ પોતાના કિરદારોથી લોકોના મનમાં જગ્યા તો બનાવી જ છે.

Arrow

સાથે જ તેના કિલર અને બોલ્ડ અંદાજથી તે હંમેશા ફેંસ વચ્ચે ચર્ચામાં રહી છે.

Arrow

જાન્હવી કપૂરે પોતાની તસવીરો શેર કરીને સહુને પાણી પાણી કરી નાખ્યા છે. અભિનય કુશળતાની સાથે તે હોટ લૂક્સને કારણે પણ ચર્ચામાં રહે છે.

Arrow

તેણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લૂ વન પીસમાં પડાવેલો ફોટોશૂટ શેર કર્યો છે.

Arrow

પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો