જાહ્નવી કપૂરે ફ્લોરલ ગાઉન અને કિલર સ્માઇલ સાથે પાર્ટીમાં ધૂમ મચાવી, ચાહકોએ વરસાવ્યો પ્રેમ

Arrow

અભિનેત્રી જ્હાન્વી કપૂરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Arrow

ફ્લોરલ ગાઉનમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના કિલર પોઝથી ચાહકોના દિલને ચમકાવી રહી છે.  

Arrow

અભિનેત્રી જ્હાન્વી કપૂર ફ્લોરલ ગાઉનમાં ખૂબ જ કિલર અંદાજમાં જોવા મળી રહી છે. તેની ગ્લેમરસ તસવીરો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

Arrow

અભિનેત્રી જાન્હવી કપૂર તેની સ્માઇલથી ચાહકોના દિલોદિમાગમાં સ્થાન જમાવી રહી છે. તેની આ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

Arrow

અભિનેત્રી જ્હાન્વી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેની તસવીરો પર ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

Arrow

અભિનેત્રી જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળશે.

Arrow