બોલિવુડની હોટ અને સુંદર અભિનેત્રીઓમાં ગણાય છે જાહ્નવી કપુર

Arrow

ઈન્ટરનેટ પર ઘણી વખત તેના લુક અને અદાઓને લઈને ચર્ચાનું કેન્દ્ર રહે છે જાહ્નવી

Arrow

જાહ્નવીએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Arrow

અહીં આપને તે જ તસવીરો દર્શાવી છે, તસવીરોમાં તેની હોટનેસ જોઈ લોકોમાં ખલબલી મચી ગઈ

Arrow

જાહ્નવીએ સાડીથી લઈને ગાઉન અને બિકીનીથી લઈને વેસ્ટર્ન સુધી બધા આઉટફિટ્સ કેરી કરતી આવી છે.

Arrow

આ લેટેસ્ટ ફોટોશૂટમાં જાહ્નવી કોઈ રાજકુમારીથી કમ નથી લાગતી

Arrow

જાહ્નવીએ સાડી અને ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું જેમાં તેની અદાઓ છલકાઈ હતી.

Arrow

જાહ્નવીએ ફોટોશૂટમાં ફિગર ફ્લોટ કરતા કાતિલ અદાઓથી પોઝ આપ્યો હતો

Arrow
વધુ વાંચો