બ્લેક ડ્રેસ... મખમલી બદનઃ કયામત છે જાહ્નવી કપુરનો આ Look
Arrow
Credit- Instagram/ janhvikapoor
જાહ્નવી કપુર પોતાના કામ કરતા વધારે પોતાના હોટ લૂકને કારણે હંમેશા છવાયેલ
ી રહે છે.
Arrow
ઘણી વખત જાહ્નવી હદથી વધારે રિવીલિંગ લૂકમાં આવી જાય છે અને સોશ્યલ મીડિયા
પર આગ લગાવી દે છે
Arrow
હવે એક્ટ્રેસે બ્લેક રંગની સુપર હોટ ગાઉન પહેરીને સોશ્યલ મીડિયા પર આગ લગા
વી છે.
Arrow
તેણે હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો અહીં દર્શાવી છે.
Arrow
આ બ્લેક ગાઉન એટલું રિવીલિંગ છે કે જેમાં જાહ્નવી પોતાની બોડીને પ્લોન્ટ ક
રતી નજરે પડે છે.
Arrow
જાહ્નવી એક કાળી નાગણની જેમ કિલર પોઝ આપતી દેખાય છે, લૂકને ફેંસે ખુબ પ્રે
મ આપ્યો છે.
Arrow
એટલું જ નહીં ગાઉનમાં એટલો વધારે કટ આપેલો છે કે તેના લુકને ઘણો હોટ બનાવી
દે છે.
Arrow
એક્ટ્રેસની આ બોડિ કોન ડ્રેસ ન ફક્ત હાઈ થાઈ સ્લિટ છે પણ તેથી વધારે ડીપને
ક પણ છે.
Arrow
જેનાથી તેનું ગળું બ્રાલાઈન સુધી આવે છે.
Arrow
સાથે જ સાઈડથી પણ રિવીલિંગ છે જેના કારણે એક્ટ્રેસે આ ગાઉન બ્રાલેસ થઈને પ
હેરી છે.
Arrow
જોકે તે બોલ્ડ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી નજરે આવી રહી છે.
Arrow
જાહ્નવીએ લાઈટ મેકઅપ સાથે વાળ ખુલ્લા કરેલા છે. તેણે ફોટો શેર કરતાં કેપ્શ
નમાં પણ લખ્યું છે.
Arrow
તેણે લખ્યું કે, 'હું તમારી ફિલ્મફેયરમાં આતુરતાથી રાહ જોઈ રહી છું'
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત