ગ્રીન સાડીમાં Janhvi Kapoorનો ગોર્જિયસ અને એલિગેંટ લુકઃ ફેંસે કહ્યું 'ખરેખર કાતિલ છે'

Arrow

@instagram/janhvikapoor

બોલીવુડની સુંદર અને દમદાર એક્ટ્રેસમાં એક જાન્હવી કપૂર હંમેશા પોતાના કિલર લુક્સને કારણે લાઈમલાઈટમાં બની રહે છે.

Arrow

એક્ટ્રેસ અવાર નવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે, જે ફેંસને ઘણી પસંદ આવે છે.

Arrow

હાલમાં જ જાન્હવી કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ હેંડલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે જોત જોતામાં વાયરલ થઈ ગઈ છે.

Arrow

તસવીરોમાં એક્ટ્રેસને ગ્રીન સાડી અને બ્લૂ બ્લાઉઝમાં જોઈ શકાય છે, જાન્હવીએ આ સાડી સાથે ગ્લોઈંગ મેકઅપ કરી પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

Arrow

જાન્હવીનો આ લુક ઘણો સુંદર અને એલિગેંટ લાગી રહ્યો છે. સાથે જ એક્ટ્રેસનો આ સિંપલ લુક બધાનું દિલ જીતી રહ્યો છે.

Arrow

જાન્હવીની આતસવીરોને શેર કરતા જ કેપ્શનમાં લખ્યું #બવાલ. ફેંસે પણ જાન્હવીની તસવીરો પર પ્રેમ વરસાવ્યો છે.

Arrow

એક યૂઝરે લખ્યું તમે કેટલા સુંદર છો, તો બીજાએ લખ્યું કે ખરેખરમાં કાતિલ છો તમે.

Arrow

વર્ક ફ્રંટની વાત કરીએ તો જાન્હવી જલ્દી જ બોલીવુડ એક્ટર વરુણ ધવન સાથે ફિલ્મ 'બવાલ'માં દેખાશે.

Arrow