સમુદ્ર વચ્ચે બોટ પર ચિલ કરતી નજરે પડી Janhvi Kapoor

Arrow

@instagram/janhvikapoor

જાન્હવી કપૂર બેહદ ઓછા સમયમાં પોતાની એક્ટિંગ અને હોટ લુકને કારણે લોકોના દિલોમાં રાજ કરવા લાગી

Arrow

એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

Arrow

ઘણી વખત પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Arrow

હવે એક વખત ફરી જાન્હવી કપૂરે પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

જાન્હવી સમુદ્ર વચ્ચે બોટ પર વેકેશન એન્જોય કરતી દેખાઈ રહી છે.

Arrow

એક્ટ્રેસની નો-મેકઅપ લુકની તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

Arrow

તસવીરો ઉપરાંત જાન્હવીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેણે સુંદર વ્યૂ બતાવ્યો છે.

Arrow

આ પહેલા પણ એક્ટ્રેસે પોતાના અમુક લુકથી લોકોના દિલ ઘાયલ કર્યા હતા.

Arrow

તે લગભગ પોતાના દરેક પોઝમાં એટ્રેક્ટિવ લાગતી હતી.

Arrow

તેણે ઘણા આ લુકથી પણ સોશ્યલ મીડિયામાં ઘણી ચર્ચાઓ ઊભી કરી હતી.

Arrow