બોયફ્રેન્ડના ઘરની બહાર દેખાઈ જાહ્નવી, કેમેરો જોતા જ સંતાડી દીધો

જાહ્નવી કપૂર અને બિઝનેસમેન શિખર પહારિયાના રિલેશનની ચર્ચા થતી રહે છે. બંનેને ઘણીવાર સાથે જોવાયા છે.

પાછલી રાત્રે જાહ્નવી કપૂરને બોયફ્રેન્ડ શિખરના ઘરની બહાર નીકળતા દેખાઈ. પાપારાઝી જોતા જ તેણે ચહેરો છુપાવી લીધો હતો.

મીડિયાને જોઈને જાહ્નવી હસવા લાગી અને બંને હાથોથી પોતાનો ચહેરો છુપાવી લીધો હતો.

આમ કરતા જાહ્નવીને પાપારાઝીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. જાહ્નવી નો-મેકઅપ લૂક સાથે પિંક કલરના આઉટફિટમાં દેખાઈ.

જાહ્નવીના આ ફોટો અને વીડિયો બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

કૃષ્ણ ભક્તિમાં લીન થઈ 26 વર્ષની એક્ટ્રેસ, ઈન્ડસ્ટ્રી છોડી અધ્યાત્મના રસ્તે?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો