જેકલીન ફર્નાન્ડિસે બ્લેક બ્રેલેટમાં કરાવ્યું ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ, આપ્યા હોટ પોઝ

Arrow

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. જેકલીને તેની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

Arrow

ભૂતકાળમાં, અભિનેત્રીનું નામ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચર્ચામાં હતું.

Arrow

 સુકેશ સાથે નામ જોડાયા બાદ જેકલીનને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી હતી.

Arrow

હવે જેકલીનની લેટેસ્ટ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ તસવીરોમાં તેનો સુપર બોલ્ડ અવતાર જોઈને ફેન્સના ધબકારા વધી ગયા છે.  

Arrow

એક્ટિંગની સાથે જ જેકલીન ફર્નાન્ડિસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તાજેતરમાં જ જેકલીને તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

Arrow

 જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં તેની હોટનેસ જોવા મળી રહી છે.

Arrow

જેકલીને બ્લેક કલરનું ડિઝાઈનનું બ્રેલેટ પહેર્યું છે. ફ્રન્ટથી આ બ્રેલેટની ડિઝાઇન એકદમ યુનિક છે.

Arrow

આ સાથે તેણે બ્લુ ડેનિમ જીન્સ કેરી કર્યું છે. તેના લુકને વધુ સુંદર બનાવવા માટે અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

Arrow

આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.   

Arrow

અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આના પર કોમેન્ટ કરીને યુઝર્સ સતત રિએક્શન આપતા જોવા મળે છે.

Arrow

 આ અંગે કોમેન્ટ કરતા એક યુઝરે જેકલીનને ટ્રોલ કરતા લખ્યું કે, 'વો જો સુકેશ હૈ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનવા જઈ રહી છે તો તમે કોને તમારા રોલમાં જોવા માંગો છો.

Arrow

અન્ય યુઝરે લખ્યું, 'ત્રીજી તસવીરમાં તમે ખૂબ જ સેક્સી લાગી રહ્યા છો. ઘણા યુઝર્સ હોટ, ફાયર, બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

Arrow