4000 વર્ષ જૂના જહાજના કાટમાળમાંથી મળ્યો 'ખજાનો'! જોતા જ ઉડ્યા લોકોના હોંશ

દુનિયાભરમાં દરિયાની અંદર અનેક રહસ્યો છૂપાયેલા છે. પાણીની અંદર મોટી સંખ્યામાં જહાજો ડૂબ્યા છે.

જેનો કાટમાળ આજે પણ ત્યાં પડ્યો છે, ક્યારેક આ કાટમાળની તપાસમાં રહસ્યો પરથી પડદો ઉચકાય છે.

ઈટાલીમાં દરિયાની અંદર 4000 વર્ષ જૂના જહાજનો કાટમાળ મળ્યો. જહાજની સાથે ઓબ્સીડિયન મળ્યું છે, જેને કાળું સોનું કહેવાય છે.

આ એક દુર્લભ પથ્થર છે. ઈટાલીના નેપલ્સ પોલીસને જહાજનો કાટમાળ 130 ફૂટ ઊંડે મળ્યો હતો.

આ પથ્થરનું વજન 17.6 પાઉન્ડ છે, વિશેષજ્ઞો મુજબ, આ પથ્થરનો ઉપયોગ ઉપકરણોના નિર્માણ માટે થતો હતો.

તેને પાષાણ યુગનું 'કાળું સોનું' કહેવાય છે. તેનો ઉપયોગ આધ્યાત્મિક્તા દ્વારા હિલિંગ માટે પણ થતો હતો.

દરિયામાં આ શોધ 20 નવેમ્બર શરૂ થઈ હતી. માન્યતા છે કે આ પથ્થરમાં ખરાબ શક્તિને આકર્ષિક કરવા, રોકવા અને બદલવની શક્તિ છે.

અમેરિકામાં કેટલામાં મળે છે મેગી?, જાણો ભારત કરતા કેટલી વધારે છે કિંમત

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો