'Hamasને ખતમ કરીને જ રહીશ...' યુદ્ધના મેદાનમાં ઉતરી ઈઝરાયલની એડલ્ટ સ્ટાર
પોલીસ કોમ્બેટ ઓફિસરમાંથી એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર બનેલી યુવતી ફરી દેશ માટે યુદ્ધનામાં મેદાનમાં ઉતરી છે.
ઈઝરાયલની આ મહિલાનું નામ નતાલિયા ફાદીવ છે, જે હમાસ સામે યુદ્ધમાં ઉતરી છે.
નતાલિયાએ X પર પોતાના યુનિફોર્મ સાથે તસવીર શેર કરી છે. અને તે ઈઝરાયલી ડિફેન્સ ફોર્મ (IDF)માં સામેલ થઈ ગઈ છે.
તેનું કહેવું છે કે તે હમાસને ધરતી પરથી ખતમ કરીને જ રહેશે. નતાલિયા પોતાની એડલ્ટ તસવીર પોસ્ટ કરવા માટે જાણીતી છે.
અગાઉ તેણે સેનાના યુનિફોર્મમાં એડલ્ટ તસવીરો પોસ્ટ કરી હતી, હવે તેણે આ કામ રોકીને સેનામાં સામેલ થઈ ગઈ છે.
એક પોસ્ટમાં તેણે લખ્યું છે, આ યુદ્ધ નથી પરંતુ માણસાઈ વિરુદ્ધ અપરાધ છે.
6 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ 'દયાબેન', પતિ-દીકરી સાથે દેખાઈ, આટલો બદલાઈ ગયો લૂક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ