લવ ઈઝ બ્લાન્ડ! 21 વર્ષ મોટા નેતા સાથે લગ્ન કરતા એક્ટ્રેસ ટ્રોલ થઈ
'ઈશ્ક કા રંગ સફેદ' એક્ટ્રેસ સ્નેહલ રાયે પાછલા દિવસોમાં પોતાના લગ્ન વિશે જાણકારી આપી સૌ કોઈને ચોંકાવી દીધા.
એક્ટ્રેસે જણાવ્યું કે તેના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે અને તેણે 21 વર્ષ મોટા નેતા માધવેન્દ્ર રાય સાથે લગ્ન કર્યા છે.
સ્નેહલ અને માધવેન્દ્રના આ લવ મેરેજ હતા. બંને વચ્ચે 21 વર્ષના અંતરના કારણે એક્ટ્રેસ ટ્રોલ થઈ હતી.
ટ્રોલર્સને જવાબ આપતા એક્ટ્રેસે કહ્યું- 'હા હું ગોલ્ડ ડિગર છું, કારણ કે મારા પતિનું દિલ 24 કેરેટ સોનાનું છે.'
સાથે એક્ટ્રેસે પોતાના પતિ સાથેની તસવીર પણ શેર કરી છે, જેમાં તે પરિવારને મળતા દેખાય છે.
NEXT:
58 વર્ષે પણ એકદમ ફિટ છે ટીવીના 'કૃષ્ણ', બોડી જોઈને જુવાનિયા પણ શરમાઈ જશે
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!