ઈશિતા દત્તાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, મેટરનિટી ફોટોશૂટની તસવીરો થઈ વાયરલ
Arrow
બોલિવૂડ સ્ટાર ઈશિતા દત્તા આ દિવસોમાં તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે.
Arrow
અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રી ઈશિતા દત્તાની આ તસવીરો સામે આવી અને તેણે તેના ચાહકોનું પણ દિલ જીતી લીધું.
Arrow
ડિલિવરી પહેલા, અભિનેત્રી ઇશિતા દત્તા ખૂબ જ સુંદર મેટરનિટી ફોટોશૂટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
Arrow
અભિનેત્રી ઈશિતા દત્તા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આ પહેલા અભિનેત્રી તેની પ્રેગ્નેન્સી જર્ની ખૂબ એન્જોય કરી રહી છે.
Arrow
ઈશિતા દત્તા પોતાની પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની આ તસવીરોએ પણ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
Arrow
ઈશિતા દત્તા આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણી ખુશ છે. આ જ કારણ છે કે તે પોતાની ખુશી તેના ફેન્સ સાથે શેર કરવાથી પોતાને રોકી શકી નથી.
Arrow
ઈશિતા દત્તાએ પ્રેગ્નેન્સીમાં પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે. અભિનેત્રીના આ ગ્લેમરસ ફોટોશૂટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
Arrow
ભારતીય પાસપોર્ટ આ ત્રણ કલરના છે, જાણો દરેકની વેલ્યુ
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ