ઇશિતા દત્તા અને વત્સલ સેઠ બન્યા માતા-પિતા, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો

Arrow

ઈશિતા દત્તા અને વત્સલ સેઠના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. બંનેને એક પુત્રનો જન્મ થયો છે.

Arrow

ઈશિતાને શુક્રવારે રજા આપવામાં આવશે. આ સમયે આખો પરિવાર ખૂબ જ ખુશ છે.

Arrow

એક્ટ્રેસ ઈશિતા દત્તા અને વત્સલ શેઠે તેમના બાળક સાથેની પહેલી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Arrow

અગાઉ ઈશિતાએ તેના બંગાળી બેબી શાવરની એક ટૂંકી ક્લિપ શેર કરી હતી

Arrow

બાળકના આગમન પહેલા કપલે પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી.

Arrow

વત્સલ અને ઈશિતાએ ઈન્સ્ટાગ્રામ પર સંયુક્ત પોસ્ટ શેર કરી અને 31 માર્ચ, 2023ના રોજ તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

Arrow