સની-બોબીને રાખડી બાંધવા પર ઈશા દેઓલને ભેટમાં કેટલા પૈસા મળતા?

ગદર-2ની રિલીઝ બાદ દેઓલ પરિવાર ચર્ચામાં છે. જાણવા મળ્યું છે કે ઈશા દેઓલ સની-બોબીને બાળપણથી રાખડી બાંધે છે. 

એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું કે રક્ષાબંધન પર તેને ભાઈઓ તરફથી ભેટમાં કેટલા પૈસા મળતા હતા.

ઈશાએ રક્ષાબંધનના ફેસ્ટિવલ પર કહ્યું, બાળપણમાં અમે પપ્પાને પણ રાખડી બાંધતા હતા, જે ખૂબ સ્વીટ હતું.

આથી મને ભાઈઓ અને પપ્પા પાસેથી ભેટમાં સારા એવા પૈસા મળતા હતા. 

ઈશાએ જણાવ્યું કે અત્યારે તેના ઘણા બધા ભાઈ છે કારણ કે હવે તે પરિણીત છે અને સાસરીમાં પણ તેના ઘણા ભાઈ છે.

આ બધા ભાઈઓ પાસેથી એક્ટ્રેસને ભેટ તરીકે સારી એવી રકમ મળતી હતી.  જોકે તેણે આ રકમ જણાવી નહોતી.

સિંગર અરમાન મલિકે કરી સગાઈ, જાણો કોણ છે મંગેતર? સામે આવી તસવીરો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો