nita ambani cultural 5

TATA vs Ambani: ઈશા અંબાણીએ કરી મોટી ડીલ, સ્ટારબક્સને આપશે ટક્કર

logo
Arrow

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની ડાયરેક્ટર છે.

logo
Arrow
isha ambani 1

ઈશા એક પછી એક મોટી ડીલ કરતા રિટેલ સેક્ટરમાં રિલાયંસનો બિઝનેસ વધારી રહી છે.

logo
Arrow
pret a manger 2

તેણે બ્રિટનની રેસ્ટોરાં બ્રાંડ પ્રેટ એ મેંગર સાથે ડીલ કરી છે, જેનાથી ટાટાની એક જાણીતી બ્રાન્ડને ટક્કર મળશે.

logo
Arrow

Pret a Manger એક બ્રિટિશ કોફી અને સેંડવિચ ચેન છે, જેનો ભારતમાં સ્ટોર શરૂ થયો છે.

logo
Arrow

આ સ્ટોરને રિલાયંસના સાથે પાર્ટનરશિપમાં ખોલાયો છે, તે આઈકોનિક કોફી બ્રાંડથી સ્ટારબક્સને ટક્કર મળશે.

logo
Arrow

આપને જણાવીએ કે, Starbucks India ટાટા ગ્રુપની કોફી બ્રાન્ડ છે અને દેશમાં તેના ઘણા સ્ટોર્સ છે.

logo
Arrow

FY23માં ભારતમાં સ્ટારબક્સનું વેચાણ રૂ. 1087 કરોડ હતું, ત્યાં 71 નવા આઉટલેટ ખોલ્યા હતા.

logo
Arrow

ઈશા અંબાણીએ પ્રેંટ એ મેંગર સાથે જે ડીલ કરી છે. તેના અતંર્ગત હાલ 10 શહેરોમાં કોફી સ્ટોર ખોલવાની યોજના છે.

logo
Arrow

રિલાયન્સ સાથે મળીને ગત એપ્રિલ મહિનામાં પ્રેંટ એ મેંગરે પહેલો સ્ટોર મુંબઈના બાંદ્રામાં કુર્લા કોમ્પલેક્ક્ષમાં ખોલ્યો હતો.

logo
Arrow